Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

Share

કોરોના પોઝીટિવ દર્દીઓનો આંક ભરૂચ પંથકમાં ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે જેથી લોકોમાં રાહતની લાગણી પણ ફેલાય છે. જેમ કે તા.30 નાં રોજ 33 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા હતા ત્યારબાદ આંકડો ઘટીને તા.31 નાં રોજ 21 થયો હતો. જયારે આજે કોરોના પોઝીટિવ દર્દીનો આંક 16 નોંધાયો છે. આમ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા ઘટતી જાય છે. આજના 16 દર્દીઓમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 7, જંબુસરમાં 1 નોંધાયા હતા. આજરોજ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 21 થયો હતો. જયારે આજે 24 દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં કુલ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 961 થઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

વડોદરા : વુડાની કચેરીમાં મહિલા અધિકારીને આર્કિટેક્ટ જૂથના અગ્રણીની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!