Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં તા.4-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1004 પહોંચી ગઈ હતી. તે સાથે મોતનાં આંકડામાં 2 નો વધારો થતાં જીલ્લામાં સત્તાવાર મોતનો આંકડો 23 સુધી પહોંચી. જોકે આજે 24 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 7, ઝધડીયામાં 3, હાંસોટમાં 2 દર્દીઓ નોંધાયા હતા. અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 775 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 206 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

રાજપારડીની ૩ વર્ષની નાની છોકરીએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

ભરૂચની સાધના વિદ્યાલય ખાતે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!