Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના ભઠિયારવાડ વિસ્તાર માં ત્રણ થી ચાર દુકાનો માં તસ્કરો ત્રાટકીય હતા..જેમાં એક મેડિકલ સ્ટોર ના સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી ત્યારે મામલા અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી…….

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ભઠિયાર વાડ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે ત્રણ થી ચાર જેટલી દુકાનો ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……

Advertisement

મેડિકલ સ્ટોર માં લાગેલ સીસીટીવી કેમેરા માં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી જેમાં બિન્દાસ અંદાજ માં ને જેટલા તસ્કરો સમગ્ર ઘટના ને અંજામ આપતા નજરે પડી રહ્યા છે…એક મેડિકલ સ્ટોર નું શટર ઊંચું કરી તેમાં પ્રવેશ કરી તસ્કરો દુકાન માં વેર વિખેર કરતા નજરે પડ્યા હતા..હાલ તો સમગ્ર મામલા અંગે ની જાણ દુકાન ધારકોએ બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથધરી વધુ તપાસ હાથધરી હતી……


Share

Related posts

ભરૂચમાં ગુટખા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના વાઇરસને લઇને જરૂરી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉભી થાય તે માટે રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

બળાત્કાર ગુનામાં સજા ભોગવતાં ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!