Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. આ વન મહોત્સવ પ્રસંગે રાજયનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય દુષ્યંત પટેલ વન મહોત્સવ નિમિત્તે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે અમદવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલ આગ અંગે તપાસ સમિતિ નીમી તેમનાં અહેવાલનાં પગલે કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને છોડવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ રોડ પર સીએનજી રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત 

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

માંગરોળ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!