Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.13-8-2020 નાં રોજ વધુ 10 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1147 પર પહોંચી. જયારે મોતની સંખ્યા 24 છે. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 15 નોંધાઈ હતી. તેમજ 163 દર્દીઓ સારવાર હેઠળ છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 6, જંબુસર 1 એમ કુલ 10 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં 700 વૃક્ષોનું વાવેતર, પ્લાસ્ટિક કચરા નિયંત્રણ માટે ખાસ પહેલ

ProudOfGujarat

અંકલેશ્વરમાં શાલીમાર કોમ્પલેક્ષ પાસેથી બે બુટલેગરને ઝડપી પાડતી જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

પંચમહાલ : હોટેલો, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ સહિતનાં સ્થળોએ ફરજિયાત પણે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા અંગેનું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!