Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો. આ ગુનાનો આરોપી લાંબા સમયથી ધરપકડથી ભાગી રહ્યો હતો. તેવામાં આરોપી અંગે પેરોલ ફર્લો સ્કોડને બાતમી મળી હતી ત્યારે જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી.વાધેલાની સૂચનાનાં અનુસંધાને આરોપી અનિલ જગદીશ વસાવાને વાલિયા તાલુકાનાં પિઠોર ગામ ખાતેથી ઝડપી પાડયો હતો અને આરોપીને કોરોના ટેસ્ટ અંગેની તજવીજ કરી હતી. આરોપીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

માર્ગ મકાન વિભાગની બેદરકારીને કારણે નબીપુર નેશનલ હાઈવે ઉપર ટાયર ફાટતા સંદીપ માંગરોલાનો આબાદ બચાવ.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં પીએમ નરેન્દ્ર મોદીના 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!