Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.19-8-2020 નાં રોજ વધુ 12 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 24 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 172 છે. આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થતાં કુલ આંક 25 પર પહોંચ્યો. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 6, વાગરામાં 1 એમ કુલ 12 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે વધારાની એસ.ટી બસોની સુવિધા.

ProudOfGujarat

આજથી હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના મંદિરોમાં ભક્તોની ભીડ.

ProudOfGujarat

ભરૂચ : સરકારની છૂટછાટ વચ્ચે પણ મસાલા, ગુટખા અને તમાકુનાં વેચાણમાં 3 ગણા ભાવ લેવાતા હોવાની ચર્ચા !!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!