Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1258 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.20-8-2020 નાં રોજ વધુ 15 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1258 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 21 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 166 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 5, વાગરામાં 1, જંબુસર 1 એમ કુલ 15 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

નડીયાદમાં સ્વાઇન ફ્લૂના બે પોઝીટીવ કેસ આવતા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં.

ProudOfGujarat

ભરૂચ : સરકારની છૂટછાટ વચ્ચે પણ મસાલા, ગુટખા અને તમાકુનાં વેચાણમાં 3 ગણા ભાવ લેવાતા હોવાની ચર્ચા !!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગની અસરકારક કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!