Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ડો. બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા અહેમદ પટેલનાં જન્મદિવસની ઉજવણી કરાઈ.

Share

શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ૩૦ થી પણ વધુ વર્ષોથી કાર્યરત ભરૂચની ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા ભરૂચના ભીડભંજન ખાડી વિસ્તારમાં અહેમદ પટેલની જન્મદિવસની ઉજવણીની ખુશીમાં ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક તેમજ દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું

સાથે જ તમામ બાળકોને ચોકલેટનું પણ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સમિતિના પ્રમુખ પરેશ મેવાડા બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ સહિત નીતાબેન,અશોકભાઈ, જગદીશભાઈ અને રોહીતભાઈ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ અહેમદભાઇ પટેલના દીર્ઘાયુ અને તંદુરસ્તી માટે દુઆ ગુજારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ SOGની કાર્યવાહી : પાંચ વર્ષથી ફરાર સજા પામેલ આરોપી ઝડપાયો : આરોપી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબનો ગુનો નોંધાયો હતો

ProudOfGujarat

નવસારી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગરમી વધતાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!