Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા ટ્રેકટરની પાછળ કાર ઘુસી જતા બે ના મોત..

Share

 
જાણવા મળ્યા મુજબ મોરબી ખાતેના પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા એક ટ્રેકટરની પાછળ ના ભાગે અચાનક ધડાકાભેર કાર ઘુસી જતા બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે…..

Advertisement

Share

Related posts

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

ProudOfGujarat

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

ProudOfGujarat

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!