Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : છેતરપિંડીનાં ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

Share

એસ.ઓ.જી. પોલીસે છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડેલ છે. આ અંગે વિગત જોતાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર પી.એન. પટેલની સૂચનાનાં આધારે પી.એસ.આઇ. એન.જે.ટાપરીયા તથા પી.એસ.આઇ. એમ.આર.શકોરિયા અને એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોએ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રવિન્દ્રનાથ નુરજીભાઇને મળેલ બાતમીનાં આધારે બાતમી મુજબ તપાસ કરતાં મહેસાણા જીલ્લાનાં વસઇ પોલીસ સ્ટેશનનાં 2006 નાં વર્ષમાં નોંધાયેલ ગુનામાં બતાવેલ આરોપી પ્રહલાદ ભીખાભાઇ પટેલ ઉં.65 રહે.ચીમન ટેકરી મકતમપુરને તેમનાં ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું

ProudOfGujarat

પાલેજ : વલણ બ્લુમુન શાળામાં બાળ દિવસે બાળમેળાનું આયોજન.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ FDCI લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલે શોમાં શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!