Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

Share

નેશનલ મેડિકલ કાઉન્સિલનાં અમલીકરણ ના  સામે સમગ્ર તબીબી આલમ મા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને દેશવ્યાપી તબીબોની એક દિવસ ની  હડતાલમાં ભરૂચ શહેર જીલ્લા ના ડોકટોરો પણ જોડાયા હતા.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશન ભરૂચ દ્વારા હડતાલ પાડીને તબીબી સેવા થી અળગા રહી ઓપીડી સેવા  સાજ સુધી બંધ રાખી હતી.. જોકે દિવસ દરમિયાન દર્દીઓ ને કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી હતી.

Advertisement

ઇન્ડિયન મેડિકલ એસોશિએશન  દ્વારા રોટરી હોલ ખાતે આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ બાદ  ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને પણ આવેદન પત્ર પાઠવ્યુ હતુ. અને તેઓની માંગણીને યોગ્ય ન્યાય મળે તે માટે સરકાર મા રજુવાત કરવા   કહયુ હતું..


Share

Related posts

ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં નવા જેસીઆઇ પ્રમુખ સંકેત શાહની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ProudOfGujarat

નર્મદા માટે વિશાલ પાઠક બન્યા વેલીયન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તેમના ચાહકોમાં ભારે ખુશી.

ProudOfGujarat

સુરત – નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી, કેમ્બ્રિજની બોગસ ડિગ્રી બનાવી

ProudOfGujarat
error: Content is protected !!