Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

વડોદરામાં કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો

ProudOfGujarat

19 અને 24 ઓગષ્ટે રાજકોટમાં પાણીકાપની જાહેરાત-શહેરના પશ્ચિમ વિસ્તારના ઘણાં વોર્ડમાં નહિ આવે પાણી….

ProudOfGujarat

રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.

ProudOfGujarat
error: Content is protected !!