Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદ ગ્રામ્ય એસ.ટી. નિગમ મા સલાહકાર તરીકે વિરમગામ ના સામાજિક કાર્યકર-સેવાભાવી તેજસભાઇ વજાણી ની પસંદગી.

Share

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ માં સલાહકાર સમિતિ ની રચના કરવામાં આવી છે. જેમા અમદાવાદ જિલ્લાના વિરમગામ ના જાણિતા સામાજીક કાર્યકર-શિક્ષક અને સેવાભાવી તેજશભાઇ વજાણી ની સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે. પસંદગી ને લઇને વિરમગામ શહેર સહિત પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે.એસટી નિગમ ના અધિનિયન કાયદા અનુસાર સરકારને મળેલી સતાથી કોર્પોરેશન ને સલાહ આપવા હેતુ માટે અમદાવાદ ગ્રામ્ય વિભાગ માટેની સલાહકાર સમિતિ ની રાજ્ય સરકારે રચના કરી છે. જેમા અમદાવાદ જિલ્લાના વિરમગામ ના જાણિતા સામાજીક કાર્યકર-શિક્ષક, સેવાભાવી એવા તેજશભાઇ વજાણી ની એસ.ટી.નિગમ મા સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી. તેજશભાઇ વજાણી એ વિરમગામ સહિત પંથકના સામાજીક કાર્યકર તરીકે ઘણા વર્ષો થી પ્રજાલક્ષી પ્રશ્ર્નો ને વાચા આપવાનું કામ કરતાજ રહ્યાં છે. વિરમગામ શહેરના તેજશભાઇ વજાણી ની સલાહકાર તરીકે પસંદગી કરાતાં પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે. 
 
પીયૂષ ગજ્જર, વિરમગામ.

Share

Related posts

ગોધરા : R&B વિભાગ દ્વારા રસ્તાઓ અને પુલની કામગીરી ચકાસણી કરાઈ, જીલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુરમાં ડેમમાં પગ લપસી જતા કિશોરનું દુખદ મોત

ProudOfGujarat
error: Content is protected !!