Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી તૂટી પડવાથી આ વિસ્તારોને પાણી મેળવવામાં તકલીફ પડશે જાણો કયા ?

Share

ભરૂચનાં ડુંગરી વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી ધરાશાયી થતાં ભરૂચ નગરપાલિકા દ્વારા પીવાનાં પાણી અંગે બીજી સગવડ ન થાય ત્યાં સુધી ગોકુલ નગર, સંતોષી વસાહત, હબીબ પાર્ક, બીજલી નગર, નુરાની નગર, ભરૂચા મુસ્લિમ સોસાયટી, નાની ડુંગરી, મોટી ડુંગરી, ઢાંગરાવાડ, સૈયદવાદ, સિંધીવાડનો ટેકરો, સૈયદવાડ, કાળુપીર તકીયા, ન્યુ આનંદનગર, નાના અને મોટા નગોરીવાડ, મહંમદપુરા, નન્નુમિયા, લીમડીચોક, ભાલવાસ, કુંભારિયા ઢોળાવ, મદની પાર્ક, શોયેબ પાર્ક, શબનમ પાર્ક, જાકીર પાર્ક, મુમતાઝપાર્ક, સુહેલ પાર્ક, સફારી પાર્ક, ફિરદોશ વગેરે વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ફતેવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!