Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બૌડા દ્વારા શ્રવણ ચોકડી રસ્તા પર દબાણ કરતી 8 દુકાનો હટાવવામાં આવી.

Share

ભરૂચમાં બૌડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ, અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી બૌડા દ્વારા ભરૂચનાં ઝાડેશ્વર માર્ગ પર આવેલ હરિહર કોમ્પ્લેક્ષમાં દબાણ હટાવ્યા બાદ શ્રવણ ચોકડી પરનું 8 દુકાનોનું દબાણ હટાવાયું હતું. 8 દુકાનોમાં ઉન્નતિ પંજાબી ઢાબા, મોબાઈલ ઝોન, અગ્રવાલ વડાપાઉં, જય અંબે સિંગ સેન્ટર, લેડીઝ & જેન્ટસ સલૂન, ન્યુ ઇન્ડીયન ફૂડ, સાઉથ ઇન્ડીયન ફૂડ, દેવ ફૂડ ઝોન હટાવવાની કામગીરીનો આરંભ થયો હતો.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : બુટલેગરોનો નવો કીમિયો ! એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર દર્દી હોય તેમ દારૂની પેટીઓ ગોઠવી, ઉપર કપડું ઢાંક્યું, તપાસ શરૂ

ProudOfGujarat

સાગબારા તાલુકાની ખોચરપાડા શાળાના 8 બાળકો CET ની પરીક્ષામાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

બીલીમોરા :રાજ્યમા દારૂબંદીના કડક અમલ વચ્ચે બીલીમોરા બંદરે દરિયાઈ માર્ગે બોટ મારફત વહન કરી લવાતો દારૂ ઝડપી પાડી 5ને વોન્ટેડ જાહેર કરતી સુરત રેન્જ આઈ.જી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!