Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ, ફૂલવાડી રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખસેડાયા સારવાર હેઠળ…!!!

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગથી ફૂલવાડીને જોડતા માર્ગ પર આવેલ ભિલોતી ગામ નજીક આજે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે 108 મારફતે ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ.

ProudOfGujarat

ઝઘડિયા ગ્રામ પંચાયતના મકાનની છત જર્જરિત થતાં કાર્યાલયનું હંગામી ધોરણે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા કો.ઓ.પરચેઝ એન્ડ સેલ યુનિયનમાં વિવિધ ચીજ વસ્તુનાં સ્ટોરનું ફૈઝલ પટેલનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!