Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1917 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.19-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 25 દર્દીઓ વધતાં કુલ આંક 1917 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-28 દર્દીના મોત થયેલ છે તથા 1656 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના 233 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

શહેરા તાલુકાના ઝોઝ ગામે ઉજ્જવલા દિનની ઉજવણી.મહિલાઓને LPG ના જોડાણ અપાયા.

ProudOfGujarat

સુરત : આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર : ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયુ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!