Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શમા હોટલ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શમા હોટલ નજીકથી મળેલ બાતમીનાં આધારે એસ.ઓ.જી. એ એક પિસ્ટલ સાથે ત્રણ જીવતા કારતૂસ ઝડપી પાડયા હતા. આ અંગે વધુ જોતાં એસ.ઓ.જી. પોલીસ સૂત્રોનાં આધારે એસ.ઓ.જી. પોલીસનાં પી.એસ.આઇ. એમ.આર.શકોરિયા અને તેમની ટીમે કામગીરી કરતાં બાતમી મુજબનાં વ્યક્તિ મળી આવતા તેની તપાસ કરતાં તેનું નામ સુહેલ સલીમ કપડવંજવાળા રહે. કુરચણ, આમોદ જણાયું હતું તેની પાસેથી એક પિસ્ટલ અને ત્રણ જીવતા કારતૂસ કિં.રૂ.50,300 નાં મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે એસ.ઓ.જી. પોલીસનાં પી.આઇ.પી.એમ. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

હાલોલ : ઇન્ડસુર ગ્લોબલ કંપની બે વર્ષથી બંધ થતાં ૧૬૦ જેટલા કામદારોને હક્ક અને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી મેદાને.

ProudOfGujarat

પંચમહાલ-લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની જિલ્લામાં ગત મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!