Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું

Share

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે આવેલ કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થી ઓને આગામી મકરસંક્રાંતિ ના તહેવાર ને અનુલક્ષી પતંગ દોરી સહીત ની વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું..
આ પ્રંસંગે શુકલતીર્થ ગામ ના સરપંચ મંજુલા બેન માજી સરપંચ નિલેશ ભાઈ વસાવા સહીત નાઓએ ઉપસ્થીત રહી શાળા ના વિદ્યાર્થી ઓને વિતરણ કર્યું હતું…

Share

Related posts

વરજાખણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર ઉમાભવન ફાટક રોડ પર મધ્ય ડિવાઈડર માં ઇજારદારે વેઠ ઉતારી હતી. 

ProudOfGujarat
error: Content is protected !!