Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના પાલેજ નજીક આવેલ માકણ ગામ રોડ ઉપર આજ રોજ બપોર ના સમયે અચાનક ડામર ની ગાડી માં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના પાલેજ ગામ પાસે ના માકણ ગામ નજીક રસ્તા ની કામગીરી દરમ્યાન મુકવામાં આવેલ ડામર ની ગાડી માં અચાનક ભીષણ આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….
સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓ એ તાત્કાલિક લાઇ બમ્બા સાથે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ-ડુમવાડમાં રસ્તાના ખોદકામ કર્યા બાદ રીપેરિંગ નહીં કરતાં લોકોને હાલાકી

ProudOfGujarat

પંચમહાલ : કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અમિત અરોરાની અધ્યક્ષતામાં ૧૧ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કેરલ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય : હવે સોશિયલ મીડિયામાં SC/ST વિરુદ્ધ ટિપ્પણી કરવી પડશે ભારે.

ProudOfGujarat
error: Content is protected !!