Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગંભીર બીમાર અજાણી યુવતીને સારવાર માટે ખસેડતા અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ રાજપીપળા.

Share

ગત રોજ એક ત્રાહિત વ્યક્તિ એ અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે એક અજાણી યુવતી કેવડિયા કોલોની પડી રહેલ છે જેને મદદ પહોચડવા અપીલ કરતા અભયમ રેસ્ક્યુ વાન રાજપીપળા તાત્કાલિક પહોંચી યુવતી સાથે વાતચિત કરવાનો પ્રયત્ન કરતા પરંતુ બેભાન અને બીમાર યુવતી કઈ બોલી શકતી ના હતી જેથી તેને સારવાર ની જરૂર હોય ફરજ પર ના મહિલા કાઉન્સેલર એ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલસ બોલાવી તેને સારવાર માટે લઈ જવામાં આવેલ છે આ સાથે ના ફોટો વાળા મહિલા ની કોઈ ને જાણકારી મળે તો અભયમ નો સંપર્ક કરવો જેથી તેને તેના પરિવાર ને સોંપી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચ : અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

ProudOfGujarat

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

માનવેન્દ્રસિંહ ગોહિલ રાજપીપળા નજીક ગે-લેસ્બિયનો માટે LGBTQ રિસોર્સ સેન્ટર બનાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!