Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સીતપોણ ગામ ખાતે પરમાર સમાજ ના યુવાનો એ મુસ્લીમ બિરાદરો ને ઈફ્તારી કરાવી..જાણો વધુ 

Share

ભરૂચ ના સીતપોણ ગામ ખાતે પરમાર સમાજ ના યુવાનો એ મુસ્લીમ બિરાદરો ને ઈફ્તારી કરાવી..જાણો વધુ

Advertisement
હાલ માં મુસ્લીમ સમાજ નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે.ઠેરઠેર ઈફ્તારી સહીત ના કાર્યક્રમો વચ્ચે શહેર અને જીલ્લા માં રમજાન માસ ની રોનક જામી છે ત્યારે ભરૂચ જીલ્લા ના સીતપોણ ગામ ખાતે થી કોમી એકતા નો અનોખો સંગમ જોવા મળ્યો હતો..
જાણવા મળ્યા મુજબ સીતપોણ ગામ માં પરમાર સમાજ ના યુવાનો દ્વારા ૨૫૦ જેટલા મુસ્લીમ બિરાદરો માટે ઈફ્તારી યોજવામાં આવી હતી.દિવસઃ દરમિયાન રોઝા રાખી ઈબાદત કરનાર મુસ્લીમ સમાજ ના યુવાનોને પરમાર સમાજ ના યુવાનોએ ઈફ્તારી કરાવી તેઓ ની ખીદમત કરી હતી .તો બીજી તરફ પરમાર સમાજ ના યુવાનો ના આ પ્રકાર માં પ્રયાસ ને પણ લોકો એ બિરદાવી તેઓની પ્રશંશા કરી હતી..

Share

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો વરીયાળીના વાઘા તથા શણગાર દેવને ધરાતા ભક્તોએ અલૌકીક દર્શન કરી ધન્યતા અનુભવી.

ProudOfGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

ProudOfGujarat

અરવલ્લી : માલપુરના ઉભરાણ ગામે લગ્ન પ્રસંગે મંડપ બાંધતા બે યુવકોના વીજ કરંટથી મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!