Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ રેલવે સ્ટેશનના ગોલ્ડન બ્રિજ નજીક પ્લેટફોર્મ નંબર ૪ પાસે ગત મોડી સાંજે એક ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમે કોઈ કારણોસર માલગાડી ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો.કયા કારણોસર અથવા કયા સંજોગવશ આ ઈસમે પોતાનું જીવન ટૂંકાવ્યું તેની તપાસ ચાલી રહી છે તથા તેમના પરિવાર સાથે સંપર્ક કરવાના પ્રયાશો હાથ ધરાયા છે.મામલા અંગે મૃતક ની લાશનો કબ્જો લઇ પી.એમ અર્થે ખસેડી ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરત : બારડોલી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઓછુ મતદાન મતદારોની નિરસતા કે ઉમેદવારો સામેનો રોષ?

ProudOfGujarat

જંબુસર નજીક ST બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, મોટી જાનહાની ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!