Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 26 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2045 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જીલ્લામાં રોજ કોરોનાનાં કેસ વધુ આવવાથી કોરોનાનો આંક બે હજારની સંખ્યાને પાર થઈ ચૂકયો છે. તા.25-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 26 દર્દીઓનો વધારો થતાં કુલ આંક 2045 થયો હતો. ભરૂચ જીલ્લામાં 2045 કેસ પૈકી 1736 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના 241 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો

ProudOfGujarat

ઉમરપાડાના પીનપુર ગામે પત્નીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં રાજહોટલથી લઈ બસ સ્ટેશનના રસ્તાઓ પર રખડતા ઢોરોનું રાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!