Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં આગ લાગી હતી.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં અચાનક આગ અગમ્ય કારણોસર ફાટી નીકળી હતી પરંતુ કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લામાં પાછલા 10 દિવસોમાં વાહનમાં આગ લાગવાનો આ ચોથો બનાવ બન્યો હતો. કયાં કારણોસર વાહનોમાં આગ લાગે છે તે જાણી શકાયું નથી. અત્રે નોંધવું રહ્યું કે આ તમામ બનાવોમાં કોઈ જાનહાની કે કોઈને ઇજા પહોંચી નથી.

Advertisement

Share

Related posts

અરવલ્લી : ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં તસ્કરોએ 1.80 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાનાર લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ.

ProudOfGujarat

મહેમદાવાદના મોદજ ગામની પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!