Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

Share

તાજેતરમાં કુવૈતના રાજા નુ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી રાષ્ટ્રય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે. કુવૈત ના રાજા શેખ અલ અહેમદઅલ સબહ નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર : ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાશે.

ProudOfGujarat

अपनी फिल्म फ्लॉप हो जाने पर इतना पैसा लेते हैं आमिर खान

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!