Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2283 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ વધુ 20 દર્દી ઉમેરાયા હતા જેથી અત્યારસુધી જિલ્લામાં કુલ કોરોના પોઝેટીવ દર્દી 2283 થયા હતા. આજે તા 6/10/2020 ના રોજ જિલ્લામાં કુલ 20 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા હતા બપોરના 4 વાગ્યાં સુધી ભરૂચમાં 9, અંકલેશ્વરમાં 7, વાલિયામાં 2 અને જંબુસર 1 અને ઝઘડિયામાં 1 એમ કુલ 20 નવા દર્દી જણાતા કોરોના પોઝિટિવના કુલ 2283 દર્દી જિલ્લામાં જણાયા હતા. આરોગ્ય ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી રિકવરીનો દર 86 ટકા નોંધાયો છે. આજે પણ 21 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝારખંડના ધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ઘરની ઉપર ક્રેશ થતાં બે લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટીના રાજીનામાઓ – વહીવટદારની તાત્કાલિક નિમણૂકની સંદીપ માંગરોલા ની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!