Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2505 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.17-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 14 દર્દીઓ વધતાં કુલ આંક 2505 થયો હતો. આ આંકડો 2500 ને પાર થઈ જવા પામ્યો છે . જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2505 પોઝીટિવ કેસ પૈકી 2261 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 215 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

છોટા ઉદેપુર જીલ્લાનાં આંગણવાડી કેન્દ્રોમાં સુખડી વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા…..

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સતત ચોથીવાર ગફુરભાઈ મુલતાની ઉપ સરપંચ પદે બિનહરીફ વિજેતા બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!