Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિત શસ્ત્ર પૂજન કરાયું.

Share

ભરૂચ જિલ્લા પોલીસ તત્ર દ્વારા દશેરા પર્વ નિમિતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાન અને ડી.વાય.એસ.પી વિકાસ સુંડા ઉપસ્થિતરહ્યા હતા. તેમજ પોલીસ તત્ર ના અમલદારો અને કર્મચારીઓની હાજરી માં પરંપરા અનુસાર વિધી પૂર્વક શત્ર, અશ્વ અને શ્વાનનું પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડ લાઈન મુજબ તમામ કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ તત્ર દ્વારા શસ્ત્ર, અશ્વ અને શ્વાન નું પૂજન કરવામાં આવ્યું. જે તમામ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ની જાળવણી માં ખુબ ઉપયોગી નીવડયા સાથે સાથે સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજ અને અન્ય ઉપકરણો પણ પોલીસ તત્ર ને ઉપયોગી સાબિત થયા જેના આધારે વિવિધ ગુનાઓ ના રહસ્યો શોધવામાં પોલીસ ને આગવી સફળતા પ્રાપ્ત થઈ.

Advertisement

Share

Related posts

માંગરોળના આમનડેરા ગામે ગૌમાંસ વેચાણ કરતા ચાર ઈસમોને 180 કિલો ગૌમાંસ સાથે ઝડપાયા.

ProudOfGujarat

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ઉત્તરાયણ પર્વ ઉમંગથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!