Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા પિરામણ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા.

Share

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર તેમજ સાંસદ અનેરું વ્યક્તિત્વ ધરાવતા લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ ચરમ લોકપ્રિયતાની શિખરે હતા તેથી કરીને આજે તા.30/11/2020 નાં રોજ પિરામણ ખાતે રાજયનાં ખૂણે- ખૂણેથી તેમજ દેશનાં જુદા જુદા વિસ્તારોમાંથી સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા લોકો મોટી સંખ્યામાં ભારે હૈયે ઉમટી પડયા હતા.

સ્વ. અહેમદભાઈ પટેલનાં ફૈઝલ પટેલને લોકોએ સાંત્વના અર્પી હતી. આજે વહેલી સવારથી ઠંડીનું વાતાવરણ હોવા છતાં લોકો ઉમટી પડયા હતા. સ્વ.અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ચાહકોને મળી પિતા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. રાજયસ્તરનાં નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદાનાં કેવડીયા ગામે ફેન્સીંગની કામગીરી દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

ProudOfGujarat

રાજપીપળા : કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શનાર્થે ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!