Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ લુવારા ગામ ના પાટિયા પાસે પેસેંજર વાહન પલ્ટી ખાતા ૫ થી વધુ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ લુવારા ગામ ના પાટિયા પાસે આજ રોજ બપોર ના સમયે પેસેંજર વાહન નંબર જી જે કે ૬૯૧૬ માં પેસેંજર લઇ પસાર થતી વાહન નો ટાયર અચાનક ફાટતા વાહન પલ્ટી મારી હતી ….
અચાનક વાહન પલ્ટી ખાતા વાહન માં સવાર પાંચ થી વધુ મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચતા તમામ ને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે ….જોકે એકા એક વાહન પલ્ટી મારવાની ઘટના ના પગલે એક સમયે વાહન માં સવાર પેસેંજરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે સમગ્ર ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી.
હારૂન પટેલ

Share

Related posts

વાંકલ : સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દશ દિવસનાં 500 ગ્રામ ઘઉં અને 500 ગ્રામ ચોખાની ફાળવણી કરી મહામારી સમયે વિદ્યાર્થીઓની ક્રુર મજાક ઘઉં અને ચોખા લેવા આવતા મજબુર વિદ્યાર્થીઓ અને વાલીઓ શરમાય રહ્યા છે.

ProudOfGujarat

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ProudOfGujarat

વડોદરામાં લગ્નની ડીજે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા : પોલીસ કમિશનર એક્શનમાં આવ્યુ.

ProudOfGujarat
error: Content is protected !!