Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ..!!!

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ પોલીસ મથકની હદ વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનામાં છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા બે આરોપીઓને આખરે નેત્રંગ પોલીસે દબોચી લીધા હતા…!!

નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદથી ફરાર થયેલ લૂંટારુઓ તેઓના નિવાસસ્થાને આવ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે દરોડા પાડી તેઓને ઝડપી પાડયા હતા…!!

Advertisement

પોલીસનાં દરોડામાં અતુલ કમલેશ ભાઈ રહે-ઝોકલા,હવેલી ફળિયું તા.વાલિયા તેમજ સુરેશ રામુભાઈ વસાવા રહે-ઝોકલા,ઝરા ફળિયું તા.નેત્રંગ નાઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!


Share

Related posts

રાજપારડી વિસ્તારમાંથી વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ProudOfGujarat

જાહેરમાં જુગાર રમતાં 4 ઝડપાયાં

ProudOfGujarat

રાજપારડી ચોકડી નજીક ખાણીપીણીની કેટલીક લારીઓમાં સ્વચ્છતા જળવાતી નથી એવી બુમ ઉઠવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!