Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાની અનોખી પહેલ…

Share

આત્મનિર્ભર ભારતનાં ભાગરૂપે ભરૂચની સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા બેરોજગાર બહેનોને રોજગારી થકી આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભરૂચમાં ઘણી મહિલાઓ રોજગારીથી વંચિત રહી છે અને રોજગારીના અભાવે પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ભરૂચની સેવાભાવી સંસ્થા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા બેરોજગાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં ભાગરૂપે તેઓને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ સંસ્થા દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તે માટેના પ્રયાસોના ભાગરૂપે વિવિધ મશીનરીની સુવિધાઓ કરી આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડીની હોટલનાં સિક્યુરિટી ગાર્ડને અવિધા ગામનાં ઇસમે માર માર્યો.

ProudOfGujarat

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર અને જૂના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાંથી એક જ દિવસમાં બે મૃતદેહ મળતા ખળભળાટ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!