Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એમ.જી રોડ પર આવેલ મોબાઈલની દુકાનોમાં પોલીસનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો શું છે કારણ..!!!

Share

ભરૂચ શહેરનાં એમ.જી રોડ વિસ્તારમાં શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી 4 જેટલા દુકાન સંચાલકોની લાખોનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

મોબાઇલની દુકાનોનાં સંચાલકો એપલ કંપનીનાં માર્કાવાળી ડુપ્લિકેટ એસેસરીઝ તેમજ મોબાઈલનું વેચાણ કરતા હોવાની બાતમીનાં આધારે પોલીસે મોબાઈલની દુકાનોમાં તપાસ હાથધરી હતી, પોલીસ તપાસમાં ડુપ્લિકેટ એસેસરીઝ અને મોબાઈલ મળી આમ કુલ 13 લાખ 52 હજારનાં મુદ્દામાલ સાથે તમામ દુકાન સંચાલકો સામે કોપી રાઇટ હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા હાલ 18 વર્ષથી ઉપરનાને નહીં મળે વેકસીન..!!!

ProudOfGujarat

ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા એ જતા શ્રદ્ધાળુઓ માટે 9 ભાષાઓમાં માર્ગદર્શિકા બહાર પાડી

ProudOfGujarat
error: Content is protected !!