Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના હાંસોટ ના સાહોલ ના સુણેવ ગામ નજીક બે મોટરસાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકો ના મોત તેમજ અન્ય બે ગંભીર થતા સારવાર અર્થે ખેડવામાં આવ્યા હતા ……

Share

 :::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા પાસે ના સુણેવ ગામ પાસે બે મોટરસાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરા-તફરી નો માહોલ સર્જાયો હતો…..
સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં બે લોકો ના ઘટના સ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય બે થી વધુ લોકો ઘાયલ થતા તેઓ ને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા ..હાંસોટ-ઓલપાડ રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત લોકો માં ભારે દોઢધામ મચી હતી .જયારે સમગ્ર મામલા અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી……

Share

Related posts

ભરૂચ : વાગરા પોલીસ વિભાગને બોલેરો આપતી વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન.

ProudOfGujarat

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપ-પ્રમુખ તરીકે રાજેશભાઈ નાહતાની વરણી

ProudOfGujarat

અંકલેશ્વર : NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના, જુઓ.

ProudOfGujarat
error: Content is protected !!