Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહારાષ્ટ્ર માં ભીમા કોરેગાંવ ખાતે શોર્યદિન નિમિત્તે થયેલ હિંસા બાબતે સંવિધાનિક અન્યાય બાબતે મૂળ નિવાસી બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલી નું આયોજન કરાયું હતું …

Share

::-આજ રોજ મૂળ નિવાસી બહુજન હિત રક્ષક સમિતિ ભરૂચ દ્વારા ભીમા કોરેગાંવ મહારાષ્ટ્ર ખાતે ગત તારીખ ૧.૦૧.૨૦૧૮ ના રોજ મૂળનિવાસીઓ દ્વારા શોર્યદિન ની ઉજવણી નિમિત્તે રેલી નું આયોજન થયું હતું તે દરમ્યાન થયેલ હિંસા નો વિરોધ અને આક્રોશ વ્યક્ત કરવા મહા રેલી કાઢવામાં આવી હતી……..
શહેર ના લીમડી ચોક વિસ્તાર માંથી મૂળ નિવાસી બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા કાઢવામાં આવેલ મહા રેલી મહંમદ પુરા .એમ જી રોડ .પાંચબત્તી થઇ સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સમાપ્ત થઇ હતી જેમાં મોટી સંખ્યા માં મૂળ નિવાસી લોકો હાજર રહી સંવિધાનિક અન્યાય સામે શહેર ના માર્ગો ઉપર મહા રેલી માં સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો….

Share

Related posts

ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેકશનની જરૂરિયાત સર્જાઇ : માતા-પિતા માંગી રહ્યા છે મદદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

ProudOfGujarat

અંકલેશ્વર – પાનોલી ગામની સીમમાંથી લાખોની માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
error: Content is protected !!