Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

Share

ગુજરાત પ્ર્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સમયમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કમિટીની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં ભરૂચ જીલ્લામાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઈલેકશન મેનેજમેન્ટ કમિટીમાં સંદીપ માંગરોલાની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ કોંગ્રેસનાં કાર્યકરોએ આ નિમણૂકને સહર્ષ વધાવી છે.

Advertisement

Share

Related posts

ગાંધીજયંતીની પૂર્વસંધ્યાએ પાલેજ હાઈસ્કુલ દ્વારા રેલીનું આયોજન

ProudOfGujarat

નર્મદા સુગર ધારીખેડાને 21 મો નેશનલ એવોર્ડ મળતા અમલેથા ગામે સુગર ચેરમેન સહિત ટીમનું સન્માન કરાયુ.

ProudOfGujarat

આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા જિલ્લામાં ૮૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!