Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરાયું હતું…

Share

ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા સીમા હિઝામાનાં સહયોગથી હિઝામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,

શિબિરમાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.

હોસ્પિટલનાં ટ્રસ્ટી હાફેજી મહમદ ડેમા, હોસ્પિટલ ઓફીસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી, સામાજિક કાર્યકર હાફેજ ફેઝૂલ ડેમા, સીમાં હીઝામાના મુસ્તકભાઈ, સીમા ભગત તથા હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો. 38 જેટલા જરૂરતમંદોએ તેનો લાભ લીધો હતો.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

ProudOfGujarat

વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી મધ્ય ગુજરાતમાં જનજીવનને અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!