Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

ભરૂચ જિલ્લાનાં વાલિયા ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદાની સાચી સમજ વક્તાઓ દ્વારા ખેેડુતોને આપવામાં આવી હતી..!

વાલિયા પોલીટેકનિક કોલેજમાં યોજાયેલ આ સંમેલનમાં નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને તેના લાભ ગેરલાભ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આગામી કાર્યક્રમો નકકી કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી.

આ પરિસવાંદમાં પ્રોફેસર હેમાંગભાઈ શાહ, ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કર્માડિયા, ખેડૂત આગેવાન બદ્રિભાઈ જોષી, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતનાં આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..!

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશનમાં 400 ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલ મજુરો અટવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર બિલ્ડીંગ પર યુવાન ચઢ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!