Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નવીન ફલોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોનનું વિતરણ કરાયું.

Share

આજે ભરૂચ ખાતે વિદ્યાર્થીઓને સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો.

ભરૂચ રાજપૂત છાત્રાલય, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવીન ફલોરિઇન ઇન્ટરનેશનલ લિમિટેડ અને પદમનાભ ગ્રૂપ દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેના માટે સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના શિક્ષણ જગતના આગેવાનો, ફલોરિનનાં આગેવાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોનનું વિતરણ કર્યું હતું.

અહીં નોંધનીય છે કે જયારથી કોરોના મહામારી ભારતમાં આવી ત્યારથી પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને ફોન દ્વારા ઓનલાઈન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં શાળા-કોલેજો ખૂલ્યા છે પરંતુ પ્રાથમિક શિક્ષણ હજુ પણ વિદ્યાર્થીઓને ઘરે અપાઈ છે. આથી આજે વિદ્યાર્થીઓને ભરૂચ ખાતે સ્માર્ટ ફોનનું વિતરણ કરાયું હતું. જેથી તેઓ સારી રીતે પોતાનો અભ્યાસ કરી મેળવી શકે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ત્રણ દિવસ લોકડાઉન : પ્રથમ દિવસે તમામ બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારો મંજુર : સત્તાધીશોને લોકડાઉનમાં પ્રજાની દયા ન આવી.?!

ProudOfGujarat
error: Content is protected !!