Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલનાં સફાઈ કામદારોનાં પગાર ન થતાં અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કામદારોનાં છેલ્લા બે મહિનાથી પગાર ન થાય આજે તેઓ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ સિસ્ટમથી કામ કરતાં કામદારોનો લાંબા સમયથી પગાર ન થતાં તમામ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે જેમાના કામદારોનાં જણાવ્યા અનુસાર ભરૂચ સિવિલમાં કામ કરતાં સફાઈ કામદારોને અત્યંત ઓછું વેતન ચૂકવાય છે તેમજ અગાઉનાં બાકી પગારની કોઇ જવાબદારી લેતું નથી આથી જો આગામી સમયમાં સફાઈ કામદારોનાં પગાર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે સફાઈ કામદારો અચોકકસ મુદ્દતની હડતાળ પર ઊતરશે તેવું જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : BJP સમર્થક કાર્યકરોએ BTP નો ખેસ ધારણ કર્યો, છોટુ વસાવાએ 200 થી વધુ કાર્યકરોને પાર્ટીમાં કરાવ્યો પ્રવેશ..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વધુ 22 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા…કુલ કોરોના પોઝિટિવ દર્દી 813

ProudOfGujarat

ભરૂચ : વાગરાના સુવા ગામ ખાતે સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!