Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસનાં મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ.

Share

ભરૂચ જિલ્લાની મેડિકલ સુવિધાઓ વધારવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી ભરૂચ જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ દવાઓ અને ઇન્જેકશનોની જે કાળાબજારી થઇ રહી છે તેને અટકાવી અંકુશ લાવવામાં આવે અને રેમીડીસીવર ઇન્જેકશનના જથ્થામાં વધારો કરવામાં આવે જેથી સામાન્ય વ્યક્તિને પણ નિયત કિંમત મુજબ દવાઓ મળી રહે, હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવે તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજન સેટમાં વધારો કરવામાં આવે જેથી દર્દીઓને સહેલાઇથી મળી રહે એવી વિવિધ લોકહિતની રજુઆત સાથે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી અપીલ કરાઈ.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગરબાનાં ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ જાણો કેમ.

ProudOfGujarat

ભરૂચ : કબીરવડ હોડીઘાટ કૌભાંડ અંગે તંત્રની જવાબદારી પણ ખરી…!! જાણો કેવી રીતે ?

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના મિત્ર ચેસ્લી ક્રિસ્ટની આત્મહત્યાના સમાચારથી થઈ ભાવુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!