Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભોલાવ વિસ્તાર ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતા જંખના બેન મહેતા ગત સવારે તેઓનું મકાન બંધ કરી નોકરી પર ગયા હતા તે સમય ગાળા દરમિયાન તસ્કરો એ મકાન ના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત ૩ લાખ ઉપરાંત ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી જતા જંખના બેન બપોર ના સમયે નોકરી એ થી પરત આવતા તેઓ ના મકાન ના તાળા તૂટેલા જોઈ તેઓના ના મકાન માં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક માં કરતા સી ડિવિઝન પોલીસે જંખના બેન ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સમગ્ર ચોરી ના બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી છે…..

Advertisement

(ફાઈલ ચિત્ર)


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું મોત

ProudOfGujarat

ઉમરપાડાના જોડવાણ ગામના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ બે વિદ્યાર્થીના માતા-પિતાને ₹૫૦,૦૦૦ નો સહાય ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat
error: Content is protected !!