Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના નાંદ ગામ ખાતે શેરડી ના ખેતર માં આગ …..

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ નાંદ ગામ ખાતે અંદાજીત ૧૨ વિંગા જેટલા શેરડી ના ખેતર માં ભીષણ આગ લાગતા ભારે દોઢધામ મચી હતી …જાણવા મળ્યા મુજબ ખેતર માં ઇલેક્ટ્રીક વીજ ના તરખલા પડતા આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે..હાલ તો સમગ્ર મામલે અંગે નબીપુર પોલીસ મથકે ઘટના અંગે ની જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઈ છે…

Advertisement

(હારૂન પટેલ)


Share

Related posts

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં તાલીમ પામેલા સુરજીત મહેડુની કેવડીયા ખાતે નિમણૂક કરાતા વિદાય અપાઈ.

ProudOfGujarat

GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવે ઉદ્યોગ અને પર્યાવરણના સમન્વયને આપ્યો નવો આયામ : મુખ્યપ્રધાનના હસ્તે મિયાવાકી વન, આધુનિક લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ

ProudOfGujarat
error: Content is protected !!