Proud of Gujarat
Uncategorized

ભરૂચ પેરોલ ફલો સ્કોડ દ્વારા પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડાયો.

Share

છેલ્લા દોઢ વર્ષથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડી હતી. જિલ્લા અને જિલ્લાની બહારના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા માટે અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો સ્કોડના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

મળતી માહીતી અનુસાર પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપી રાકેશભાઈ રવજીભાઈ રાઠોડ રહે, પીપોદરા, માંગરોળ, સુરતને આજરોજ માંડવા ગામના પાટિયા ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો હતો. અને તેની આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં તમામ ટયુશન કલાસીસ બંધ કરવા નગરપાલિકાનાં અધિકારીઓ કલાસીસ પર પહોંચ્યા.

ProudOfGujarat

નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવા ભરૂચ શહેરમાં ચાર સ્થળે ગણેશ વિસર્જન માટે કુત્રિમ કુંડ બનશે

ProudOfGujarat

દહેજની શિવ ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ : બે કર્મચારીના મોત, એક ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!