Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી. એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનાં ગુનાનાં એક ઈસમને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લા પોલીસ જિલ્લા અને જિલ્લાની બહાર દારૂ/જુગારને લગતી ગેરકાનૂની પ્રવુતિને અટકવામાં તેમજ શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો.

મળતી માહીતી અનુસાર ભરૂચ એલ.સી.બી. ની અલગ અલગ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે નવસારી જિલ્લાના નવસારી રૂરલના ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં સડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી સતિષભાઈ ચંદુભાઈ વસાવા રહે, દોરાગામ આમોદ, ભરૂચને આજરોજ દોરા ગામેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી નવસારી રૂરલ પોલીસને વધુ તપાસ અર્થે સોંપી કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

તંત્રની ખુલ્લેઆમ દાદાગીરી : સુરતનાં ડુમસ-પીપલોદ રોડ પર પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PI એ માર માર્યો હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

ગોધરા શહેરની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા સિંધી વેપારી દ્વારા ગરીબ વિધવા બહેનોને જરૂરી રાશન અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!