Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ મહિલા પોલીસની સરાહનીય કામગીરી : કેટલાક ગુનાઓમાં નાસતા ફરતા ઇસમને ઝડપી પાડયો.

Share

મહિલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ભરૂચ મહિલા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા I/C વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબની સૂચના આધારે જિલ્લા તથા જિલ્લા બહાર નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા અંગે ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.આર.મેઘાણીઓના ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમના માણસો ખાનગી બાતમી હકીકતના આધારે મહીલા પોલીસ સ્ટેશન પાર્ટ બી ના અનેક ગુનામા નાસતા-ફરતા આરોપી મોહમદ યુસુફ ઇદ્રીસ કનુ મલેક ઉ.વ.૫૩ રહે,નવી તરસાલી ભાલોદ તા.-ઝઘડીયા જી-ભરુચ તા-૧૫/૦૭/૨૦૨૧ ના રોજ પકડી પાડી અટક કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

અંકલેશ્વર : ખરોડ ગામે LCB ના દરોડામાં જુગારધામ ઝડપાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!