Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

સિદ્ધિ પ્રાપ્ત કરતી વોરાસમની ગામની કિશોરી… જાણો વધુ…

Share

 
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વોરાસમની ગામની પટેલ ફરહીનબાનુએ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતેથી બી.બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત હિસાબી અધિકારી અને વાણિજ્યિક વેરા અધિકારી વર્ગ-૨ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી વોરાસમની ગામનું ગૌરવ વધારતા ગામ, સમાજ તેમજ તાલુકામાં હર્ષ છવાઇ જવા  પામ્યો હતો .અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ-૨૦૧૦ માં લેવાયેલ ધોરણ-૧૨ ની પરીક્ષામાં ૮૦ ટકા ગુણ પ્રાપ્ત કરી ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.ફરહીનની સિદ્ધિ બદલ દયાદરા હાઈસ્કૂલ પરિવારે સફળતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા…

Share

Related posts

કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય આપવા રાજૂલાના ધારાસભ્યે કૃષિમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં રોકેટ રફતારથી બેલગામ કોરોના વાયરસ પોતાનો પંજો ફેલાવતા એક દંપતી સહિત ૭ નવા સંકમિત થયા.

ProudOfGujarat
error: Content is protected !!