Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી કાઢવામાં આવી હતી

Share

:-ભરૂચ ના ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે થી આજ રોજ સવારે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતિ નિમિત્તે  ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી મરાઠી તેમજ હિન્દૂ સમાજ ના લોકો  દ્વારા કાઢવા આવી હતી ….ડી જે ના તાલે જય શિવાજી ની ગુંજ વચ્ચે નીકળેલ રેલી માં મોટી સંખ્યા મા મરાઠી અને હિન્દૂ ભાઈ ઓ તેમજ બહેનો જોડાઈ હતી …..
https://youtu.be/Bzk1cVMZXhs
ભરૂચ શહેર ના ઝાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિર ખાતે થી નીકળેલી ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી એ શહેર ના રાજમાર્ગો ઉપર ભારે આકર્ષણ ઉભું કર્યું હતું .આ ભવ્ય શોભા યાત્રા સમાજ અને સંગઠન ને વધુ મજબૂત સંગઠીત બનાવવા ના હેતુ થી સમાજ ના યુવાનો દ્વારા કાઢવામાં આવી હતી…ભરૂચ શહેર માં વસ્તા મરાઠી તેમજ હિન્દૂ યુવાનો નો શહેર માં છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય જન્મ જયંતિ ઉજવવાનો આ બીજો સફર આયોજન થયો છે તેમ મરાઠી સમાજ ના યુવાનો એ જણાવ્યું હતું અને આગામી સમય ના પણ વધુ માં વધુ કાર્યક્રમો સમાજ દ્વારા યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું…….

Share

Related posts

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા ખાતે ઝેરી કોબ્રા સાપને જીવદયા પ્રેમીએ સારવાર આપી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર ટ્રક અડફેટે ઇજા પામેલા કંટવાવ ગામનાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચના યાદવ આહિર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર, યાદવજી કી  લવ સ્ટોરી ફિલ્મના વિરુદ્ધ પગલાં લેવાની માંગ

ProudOfGujarat
error: Content is protected !!